iPhone Fold Vs Samsung Foldable: એપલ અને સેમસંગના ફોલ્ડેબલ ફોન વચ્ચે જોરદાર ટક્કર, જાણો કયો સ્માર્ટફોન છે વધુ દમદાર – Gujarati Information | IPhone Fold vs Samsung Galaxy Z Fold 8: Which Foldable Telephone Is Higher? Specs, Digital camera and Worth In contrast

વિડિઓ VIDEO
Spread the love


ડિસ્પ્લે: બંને વચ્ચે કાંટાની ટક્કર: iPhone Fold: લીક્સ મુજબ તેમાં 7.58 ઇંચની OLED ફોલ્ડેબલ ડિસ્પ્લે મળી શકે છે, જે 1920×2713 પિક્સલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ, HDR10+, ડોલ્બી વિઝન અને 2000 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવી શકે છે. Samsung Galaxy Z Fold 8 5G: તેમાં 7.6 ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે, જે 1828×2448 પિક્સલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ, LTPO ટેકનોલોજી અને 3000 નિટ્સની પીક બ્રાઇટનેસ આપે છે. iPhone Fold રિઝોલ્યુશનમાં આગળ દેખાય છે, જ્યારે સેમસંગ બ્રાઇટનેસની બાબતમાં આગળ છે.(AI Picture)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *