Breaking Information: રવિન્દ્ર જાડેજા હવે ટીમ ઈન્ડિયામાં પાછો નહીં ફરે? 2027 ODI વર્લ્ડ કપ પ્લાનિંગ અંગે મોટો ખુલાસો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વનડે અને ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી વધુ ચર્ચા ખેલાડીઓની પસંદગી શા માટે કરવામાં આવી અને અન્યને કેમ અવગણવામાં આવ્યા તે અંગે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ સૌથી વધુ ચર્ચામાં છે. પરંતુ આ બધા વચ્ચે, અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, બેંગલુરુમાં 10 વર્ષનો રેકોર્ડ દાવ પર – Gujarati Information | Breaking Information IND vs WI T20 Workforce India document of profitable decisive match at stake

હવે શ્રેણી કોણ જીતશે તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. ટીમ ઈન્ડિયા સ્પષ્ટપણે ફેવરિટ છે, કારણ કે તેઓ 2002થી કોઈપણ ફોર્મેટમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી હાર્યા નથી. જોકે, આનાથી ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ દાવ પર છે, જે જાળવી રાખવો સરળ રહેશે નહીં. વધુમાં, T20 શ્રેણીની નિર્ણાયક મેચ હંમેશા જીતવાનો ટીમ ઈન્ડિયાનો સૌથી મજબૂત […]

વાંચન ચાલુ રાખો

એક જ ઝાટકે ડબલ ફાયદો! 11 વર્ષની લાંબી રાહનો આવ્યો અંત, આ કંપની આપશે ‘બોનસ શેર’ અને ‘ડિવિડન્ડ’ – Gujarati Information | Inventory Market Information IT Firm Publicizes Bonus Shares and Dividend After 11 Years

શેરબજારમાં હાલમાં કમાણીની સીઝન ચાલી રહી છે. શેરબજારમાં લિસ્ટ થયેલી કંપનીઓ નાણાકીય વર્ષ 2027 ના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2026 ત્રિમાસિક ગાળા માટે પોતાના પરિણામો રજૂ કરી રહી છે. આ સાથે જ કેટલીક કંપનીઓ કોર્પોરેટ એક્શનની પણ જાહેરાત કરી રહી છે, જેમાં ડિવિડન્ડ, બોનસ શેર ઈશ્યૂ અને સ્ટોક સ્પ્લિટ જોડાયેલ છે. Source link

વાંચન ચાલુ રાખો

Gold Value On MCX : MCX પર સોનું-ચાંદી ફરી મોંઘાં થયાં ! સોનું ₹1.48 લાખને પાર, ચાંદી ₹2.13 લાખે પહોંચી – Gujarati Information | Gold Value on MCX on 16 october 2026 costlier once more on MCX

આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદીનો ભાવ ₹2,680.00 (1.27%) ના જોરદાર ઉછાળા સાથે ₹2,13,340.00 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજાર ખૂલ્યા બાદ ચાંદીએ ₹2,11,588.00 ની નીચી સપાટી બનાવી હતી, પરંતુ તેજીના જોરે ટૂંક જ સમયમાં ₹2,13,630.00 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો. બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ઓપન ઇન્ટરેસ્ટ (OI) માં -0.70% નો ઘટાડો અને ભાવમાં […]

વાંચન ચાલુ રાખો

ભારત સામે સદીઓ ફટકારનાર શાઈ હોપ પર IPL 2027માં થશે કરોડોનો વરસાદ, ટીમો લગાવશે મોટો દાવ! – Gujarati Information | Breaking Information IPL 2027 Public sale West Indies Shai Hope excessive demand groups prepared to purchase

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે ભારત સામેની ODI અને T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રવાસમાં સદી પર સદી ફટકારનાર હોપ IPL 2027ની હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. ક્રિકેટ પ્રસ્તુતકર્તા જતીન સપ્રુના મતે, KKR, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ તેના પર દાવ લગાવી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

‘દિવાળી’ પર સોનું-ચાંદી ખરીદવું સસ્તું પડશે કે મોંઘું ? મળ્યા આ ‘5 મોટા સંકેત’, બજારની ‘રમત’ સમજો – Gujarati Information | Gold and Silver Costs Earlier than Diwali Huge Change Will Dhanteras Be the Proper Time to Purchase or Might Costs Fall Additional

દિવાળી અને ધનતેરસથી ઠીક પહેલા આવેલા આ ઘટાડાએ ખરીદદારોના મનમાં આ સવાલ ઊભો કરી દીધો છે કે, શું તહેવાર આવતા સુધી કિંમતી ધાતુઓ વધુ સસ્તી થઈ શકે છે? કોમોડિટી વિશેષજ્ઞોનું માનવું છે કે, આની પાછળ અમેરિકી વ્યાજ દરોનું વલણ, કાચા તેલની કિંમતો, બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક ઘટનાક્રમ જેવા મોટા ફેક્ટર સંકળાયેલા છે. આ પરિબળોમાં થયેલ […]

વાંચન ચાલુ રાખો

Navratri 2026 Cures: નવરાત્રીમાં જાસૂદના ફૂલથી કરો આ અચૂક ઉપાય, દૂર થશે મુશ્કેલીઓ અને છલકાઈ જશે તિજોરી

શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર આદ્યશક્તિ મા દુર્ગાની ઉપાસના અને ભક્તિને સમર્પિત છે. નવરાત્રીના આ 9 દિવસો દરમિયાન ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે વ્રત-ઉપવાસ રાખે છે અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરે છે. માતા દુર્ગાને લાલ રંગના પુષ્પો અતિપ્રિય છે, જેમાં પણ લાલ જાસૂદનું ફૂલ પૂજામાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રીમાં મા […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: શાઈ હોપે વધુ એક ધમાકેદાર સદી ફટકારી, ભારતમાં સૌથી વધુ સદીનો નવો રેકોર્ડ બનાવ્યો

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપનું ભારત સામે ધમાકેદાર પ્રદર્શન હૈદરાબાદમાં પણ ચાલુ થયું. હોપે T20 શ્રેણીની ચોથી મેચમાં સદી ફટકારી હતી. હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હોપે માત્ર 50 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ T20 શ્રેણીમાં હોપની આ બીજી અને ભારતના આ પ્રવાસમાં એકંદરે ચોથી સદી હતી. આ સાથે હોપે ભારતમાં ભારત સામે T20 […]

વાંચન ચાલુ રાખો

શરીરમાંથી કેલ્શિયમ ચૂસી લે છે આ ‘5 ઝેરી વસ્તુ’ ! આજથી જ ખાવાનું બંધ કરો, નહીંતર પસ્તાશો

શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા જરૂરી પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને, શરીરમાં 'Calcium' હોવું અત્યંત આવશ્યક છે. તે માત્ર હાડકાં અને દાંતને મજબૂત બનાવવાનું કામ નથી કરતું પરંતુ સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે, આહારમાં પૂરતું Calcium લેવું જરૂરી માનવામાં […]

વાંચન ચાલુ રાખો

IND vs WI: ઈશાન કિશનનું બેટ વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે બનશે કાળ! હૈદરાબાદનો રેકોર્ડ છે શાનદાર – Gujarati Information | Breaking Information IND vs WI Ishan Kishan nice file at rajiv gandhi stadium Hyderabad

વેસ્ટ ઈન્ડિઝે અગાઉની મેચમાં 250 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જ્યારે ભારતે ત્રીજી મેચ 14 રનથી જીતી હતી. આથી ચોથી મેચમાં પણ રનનો વરસાદ જોવા મળી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information : મુંબઈ ઈન્ડિયન્સની કમાન ફરી રોહિત શર્માના હાથમાં ? IPL 2027 પહેલા મોટો દાવો – Gujarati Information | Breaking Information rohit sharma prone to turn out to be mumbai indians MI captain in ipl 2027

રોહિત શર્મા અને MS ધોની IPLના સૌથી સફળ કેપ્ટનો છે. બંનેની કેપ્ટનશિપ હેઠળ તેમની ટીમોએ પાંચ-પાંચ વખત ટાઇટલ જીત્યા છે. રોહિતે મુંબઈને 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બનાવ્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો

Gold Silver Price In Ahmedabad : અમદાવાદીઓ 10 ગ્રામ સોના પર બચાવી શકાય છે ₹25,000થી વધુ! જાણો ગોલ્ડ ETF અને ભૌતિક સોનાના ખર્ચનો તફાવત – Gujarati Information | Gold silver price at present in ahmedabad on 13 october 2026 test sona chandi value bodily gold or etf gold

અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,49,340.00 અને 3% GST (₹4,480.20) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,74,762.80 થી ₹1,88,368.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,50,086.70 થી ₹1,50,833.40 માં […]

વાંચન ચાલુ રાખો

5 ટકાથી વધુ ઉછળ્યો સુઝલોન શેરનો ભાવ, બ્રોકરેજે કહ્યું- 73 ટકા વધી શકે છે: જાણો 5 મોટા કારણો – Gujarati Information | Suzlon Vitality Share Value Jumps 5percent Dealer Sees 73 p.c Upside: 5 Key Causes

શેરના ભાવમાં ઘટાડા બાદ આકર્ષક વેલ્યુએશન: મોતીલાલ ઓસવાલ અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં શેરના ભાવમાં આવેલા ઘટાડા પછી તેનું વેલ્યુએશન અત્યંત આકર્ષક બન્યું છે. સુઝલોન એનર્જીનો શેર નાણાકીય વર્ષ 2028ની અંદાજિત કમાણી (EPS) સામે 17.5 ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેના ઐતિહાસિક સરેરાશ વેલ્યુએશન 22 ગણા કરતાં અને છેલ્લા એક વર્ષની સરેરાશ કરતાં 20 […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: જેલમાંથી છૂટ્યા બાદ ફટકારી સદી, મેદાન પર જ રડી પડ્યો આ ક્રિકેટર – Gujarati Information | Breaking Information ranji trophy return after 36 days in jail abishek porel scored century

વિવાદો, કાનૂની અવરોધો અને 36 દિવસ જેલમાં રહ્યા પછી, બંગાળના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલે મેદાન પર ઐતિહાસિક અને ભાવનાત્મક વાપસી કરી. Source link

વાંચન ચાલુ રાખો

પૈસા તૈયાર રાખો! ટર્બો CNG એન્જિન સાથે એન્ટ્રીની તૈયારીમાં છે આ 7 દમદાર કાર; જાણો ક્યારે થશે લોન્ચ – Gujarati Information | 7 Upcoming Turbo CNG Vehicles in India: Mahindra, Renault, Nissan and Skoda

2. Renault Triber Turbo CNG: રેનો પોતાની સુપરહિટ 7-સીટર ટ્રાઇબરને નવા RGEP પ્લેટફોર્મ પર અપડેટ કરી રહી છે. તેમાં 1.0-લિટર 3-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે સીએનજી સેટઅપ આપવામાં આવશે, જે 100bhp નો પાવર આપે છે. ખાસ વાત એ છે કે આમાં પણ અંડરબોડી સીએનજી ટેન્ક મળશે, જેથી સામાન રાખવા માટે ગાડીમાં પૂરતી જગ્યા જળવાઈ રહેશે. Source […]

વાંચન ચાલુ રાખો

આધાર એપમાં TOTP થી સરળ બનશે વેરિફિકેશન- OTP ના બદલે કેવી રીતે ઉપયોગ કરવો આ નવું ફીચર? – Gujarati Information | Aadhaar TOTP Function: Find out how to Confirm With out Ready for SMS OTP

TOTP એટલે કે Time-based One-Time Password એક એવો સિક્યોરિટી કોડ છે, જે આધાર એપ દ્વારા જનરેટ કરી શકાય છે. તેની ખાસિયત એ છે કે આ કોડ જનરેટ કરવા માટે દર વખતે ઇન્ટરનેટ કે મોબાઇલ નેટવર્કની જરૂર પડતી નથી. જોકે, જે પ્લેટફોર્મ કે સર્વિસ પર તેનો ઉપયોગ કરવાનો હોય, ત્યાં TOTP નો વિકલ્પ ઉપલબ્ધ હોવો જરૂરી […]

વાંચન ચાલુ રાખો

Cleansing Hacks: નળ પર જામેલા ખારા પાણીના સફેદ ડાઘથી પરેશાન છો ? અપનાવો આ 5 સરળ ઘરેલું ઉપાય – Gujarati Information | Cleansing hacks take away onerous water white stains from faucets dwelling cures

નળ પરના જૂના અને હઠીલા ડાઘ દૂર કરવા માટે, ટૂથબ્રશ પર થોડું વિનેગરનું મિશ્રણ અથવા બેકિંગ સોડાની પેસ્ટ લગાવી હળવા હાથે સફાઈ કરો. ડાઘ ઢીલા પડવા લાગે ત્યારે ભીના કપડાથી 2થી 3 વાર લૂછી લો. સખત બ્રશ કે કઠોર સ્ક્રબરનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી નળની ચમક અને ફિનિશિંગને નુકસાન થઈ શકે છે. (Picture […]

વાંચન ચાલુ રાખો

શું આ વખતે શેરબજારની ‘દિવાળી’ બગડશે? કડાકા વચ્ચે રિકવરીની કેટલી છે ‘શક્યતા’?

ભારતીય શેરબજારમાં સપ્ટેમ્બરથી ચાલી રહેલી નરમાઈએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. દિવાળી પહેલા બજારમાં રિકવરીની આશા ચોક્કસપણે છે પરંતુ વિદેશી રોકાણકારોની વેચવાલી, મોંઘું ક્રૂડ ઓઇલ, નબળો રૂપિયો અને વ્યાજ દરોનું દબાણ તેજીના રસ્તામાં મોટા પડકાર બનેલા છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે, શું દિવાળી સુધી બજાર સંભળાશે કે પછી રોકાણકારોએ હજુ વધુ ઉતાર-ચઢાવનો સામનો […]

વાંચન ચાલુ રાખો

ચાર્ટ બન્યા પછી પણ મળી શકે છે ટ્રેનની કન્ફર્મ ટિકિટ! જાણો રેલવેનો આ ખાસ નિયમ – Gujarati Information | Missed a Confirmed Practice Ticket? This Railway Rule Could Assist After Chart Preparation

ભારતીય રેલવેમાં આ માટે ‘કરંટ બુકિંગ’ની ખાસ સગવડ ઉપલબ્ધ છે. આ વ્યવસ્થા હેઠળ ચાર્ટ તૈયાર થયા પછી જો ટ્રેનમાં કોઈ સીટ કે બર્થ ખાલી રહી જાય, તો તેને ફરીથી બુકિંગ માટે ઓપન કરવામાં આવે છે. જોકે, આ સુવિધા ત્યારે જ મળશે જ્યારે વાસ્તવમાં સીટ ખાલી હોય. રેલવે કોઈ નવી સીટ ઊભી કરતું નથી, પરંતુ ખાલી […]

વાંચન ચાલુ રાખો

સર્વપિતૃ અમાસ પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ? – Gujarati Information | Sarva pitru amavasya daan what to donate and keep away from

સર્વપિતૃ અમાસ પર અન્નદાનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ચોખા, ઘઉં, દાળ અથવા અન્ય ખાદ્ય સામગ્રીનું દાન કરી શકાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું પુણ્યનું કાર્ય છે. (Picture Supply | AI Generated) Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information : શુક્રવારે IT Shares થશે ધડામ? અમેરિકાના નિર્ણયથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ! – Gujarati Information | Inventory Market US Suspends Indian IT Corporations from PERM Program

ભારતીય IT કંપનીઓ માટે અમેરિકાથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સરકારે કેટલીક મોટી IT કંપનીઓને Everlasting Labour Certification Programme એટલે કે PERM Programmeમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. 1 / 7 આ નિર્ણયની સીધી અસર ભારતની મોટી IT કંપનીઓ પર પડી શકે છે. અમેરિકાએ જે કંપનીઓ સામે કાર્યવાહી કરી છે તેમાં Cognizant, […]

વાંચન ચાલુ રાખો

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20માં કુલદીપ બનશે ટીમ ઈન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ ? રાંચીમાં છે શાનદાર રેકોર્ડ – Gujarati Information | Breaking Information IND vs WI Kuldeep Yadav will grow to be Crew Indias trump card in Ranchi

કુલદીપે ભારત માટે રાંચીમાં બે T20 મેચ રમી, જેમાં તેણે ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. એક મેચમાં તેણે ચાર ઓવરમાં ફક્ત 20 રન આપ્યા, જ્યારે બીજી મેચમાં તેણે ફક્ત 16 રન આપ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો

08 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નોકરી કે બિઝનેસમાં કોઈ મોટો નિર્ણય લેશે અને કોની પ્રતિષ્ઠામાં વધારો થશે? – Gujarati Information | Day by day Horoscope 08 October 2026 Monetary Predictions Profession Horoscope for All Zodiac Indicators

મેષ રાશિ: આજે તમારી સર્જનાત્મકતા અને આંતરિક ક્ષમતાઓ પૂર્ણ રીતે બહાર આવશે. નોકરી કે બિઝનેસમાં કોઈ મોટો અને અગત્યનો નિર્ણય લેવો પડે તો વિચારીને આગળ વધજો, સકારાત્મક પરિણામ મળશે. લાંબા સમયથી અટવાયેલી યોજનાઓ કે સરકારી કામકાજ આજે ગતિ પકડશે. નાણાકીય બાબતોમાં અચાનક કોઈ નવી તક મળી શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. કૌટુંબિક વાતાવરણ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: શું અમદાવાદ 2036 ઓલિમ્પિકનું આયોજન કરશે? આ 6 દેશો ભારત સાથે રેસમાં – Gujarati Information | Breaking Information Will Ahmedabad host 2036 Olympics 6 nations in race alongside India

IOC એ જાહેરાત કરી કે ભારત ઉપરાંત, જર્મની, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, હંગેરી, તુર્કી અને કતાર પણ 2036 ઓલિમ્પિકનું આયોજન કરવા માટે બોલી લગાવી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information : IND vs WI પહેલી T20માં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, આ છે કારણ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી T20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિણર્ય લીધો હતો. ટોસ બાદ જ્યારે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે વૈભવ સૂર્યવંશીનું નામ તેમાં નહોતું. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સની સેમિફાઈનલ અને ફાઈનલ રમી ચૂક્યો હતો, જોકે, ભારત પરત ફર્યા બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર […]

વાંચન ચાલુ રાખો