ઠંડીમાં પીવો કાશ્મીરી કહવા, આ રીતે આવશે બિલકુલ કાશ્મીર જેવો સ્વાદ

ઠંડીમાં પીવો કાશ્મીરી કહવા, આ રીતે આવશે બિલકુલ કાશ્મીર જેવો સ્વાદ

kashmiri kahwa recipe : શિયાળામાં લોકો અલગ-અલગ વસ્તુઓનું સેવન કરે છે. તેમાંથી એક કાશ્મીરી કહવા છે. કાશ્મીરમાં તેનું મોટા પાયે સેવન કરવામાં આવે છે, પરંતુ તમે તેને સરળતાથી તમારા ઘરે પણ બનાવી શકો છો. કાશ્મીરી કહવા માત્ર એક પરંપરાગત પીણું જ નથી, પરંતુ તે આયુર્વેદિક દવાની જેમ પણ કામ કરે છે. કાશ્મીરી કહવા શિયાળામાં શરદી, […]

વાંચન ચાલુ રાખો