ગણપતિ બાપ્પાને ધરો, કાજુ મખાના મીઠાઈ, ઝટપટ બની જશે!
જીવનશૈલી | તહેવારોની સિઝનમાં કે ખાસ પ્રસંગોએ જો તમે ઘરે જ રોયલ અને મોંઘી સ્વીટ જેવો સ્વાદ મેળવવા માંગતા હોવ, તો કાજુ મખાના મીઠાઈ બેસ્ટ ઓપ્શન છે. કાજુની રીચનેસ અને મખાનાના પોષક તત્ત્વોથી ભરપૂર આ મીઠાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, બનાવવામાં પણ એટલી જ સરળ છે. કેસર, એલચી અને સુકા મેવાના ગાર્નિશિંગ સાથે બનતી […]
વાંચન ચાલુ રાખો