શેરબજાર સમાચાર, સેન્સેક્સ નિફ્ટી તૂટયા, એશિયન બજારો નરમ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information At the moment Reside Replace In Gujarati : એશિયન બજારોની નરમાઇના પગલે ગુરુવારે ભારતીય શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 82,074 અને નિફ્ટી 25,186 ખુલ્યા હતા. શેરબજારમાં નફાવસૂલીના દબાણથી સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટીને 82000 લેવલ નીચે 81700 સુધી ઘટ્યો હતો.

  • Nov 19, 2026 13:02 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ સુધર્યો, બેંક શેરમાં તેજી

    શેરબજાર શરૂઆતમાં ઘટ્યા બાદ નીચા મથાળે સપોર્ટ મળતા સેન્સેક્સ નિફ્ટી વધ્યા છે. હાલ સેન્સેક્સ 400 પોઇન્ટ સુધરીને 82440 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી 125 પોઇન્ટ વધીને 25350 લેવલ પર મજબૂત છે. બેંક શેરમાં સુધારાથી બેંક નિફ્ટી 470 પોઇન્ટ વધ્યો છે. જો કે આઈટી અને ટેક્નોલોજી શેરમાં નફાવસૂલીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 450 પોઇન્ટથી વધુ તૂટ્યો છે.

  • Nov 19, 2026 09:31 IST

    સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટ્ય, શેરબજારમાં નફાવસૂલીનું દબાણ

    એશિયન બજારોની નરમાઇના પગલે ગુરુવારે ભારતીય શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 82,074 અને નિફ્ટી 25,186 ખુલ્યા હતા. શેરબજારમાં નફાવસૂલીના દબાણથી સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટીને 82000 લેવલ નીચે 81700 સુધી ઘટ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *