IND vs ENG 2nd T20 LIVE : બીજી ટી20 મેચ, વૈભવ સૂર્યવંશી 14 રને સ્ટમ્પિંગ આઉટ
IND vs ENG 2nd T20 Cricket Match Scorecard LIVE : ઇંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં ભારતે 5 ઓવરમાં 1 વિકેટે 50 રન બનાવી લીધા છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ માન્ચેસ્ટરમાં રમાઇ રહી છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ થયું છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : વૈભવ સૂર્યવંશી, […]
વાંચન ચાલુ રાખો