આલિયાની ‘આલ્ફા’ થી લઇ યશની ટોક્સિક સુધી આ ફિલ્મો 2026 માં ગેમ ચેન્જર બની શકે
મનોરંજન ન્યૂઝ | 2026નો બીજો પાર્ટ ભારતીય સિનેમા માટે એક મહત્વપૂર્ણ વર્ષ બની રહ્યો છે. એક્શન, ક્રાઇમ, સ્પાય થ્રિલર અને બાયોપિક્સ જેવી સ્ટાઇલની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. IMDb ની સૌથી અપેક્ષિત લિસ્ટમાં સમાવિષ્ટ આ ફિલ્મો પહેલાથી જ દર્શકોમાં નોંધપાત્ર ચર્ચા પેદા કરી રહી છે. IMDb 2026 ની મોસ્ટ અવેઇટેડ મુવીઝ આલિયા ભટ્ટ […]
વાંચન ચાલુ રાખો