આમળા અને શિકાકાઈમાંથી વાળ માટે હર્બલ શેમ્પૂ બનાવો, જાણો બનાવવાની અને ઉપયોગ કરવાની રીત
DIY Natural Shampoo : વધતા પ્રદૂષણ, ધૂળ-માટી અને કેમિકલ પ્રોડક્ટના સતત ઉપયોગને કારણે વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વાળનું ખરવું, ડેન્ડ્રફ, ડ્રાઇ સ્કૈલ્પ ત્વચા અને વૃદ્ધિ અટકવી કેટલીક સામાન્ય સમસ્યાઓ છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા લોકો હર્બલ વસ્તુઓ અથવા ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરે છે. જેનાથી વાળને વધારે નુકસાન પહોંચાડ્યા વગર મજબૂત […]
વાંચન ચાલુ રાખો