અમદાવાદમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, પોશ વિસ્તારો જળબંબાકાર

Ahmedabad heavy rain pink alert updates: અમદાવાદ શહેરમાં કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે આજ સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગાઢ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી કલાકો માટે ભારે વરસાદનું રેડ […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદમાં ધોધમાર વરસાદ, 15 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ ભારે વરસાદ રેડ એલર્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા ધોધમાર વરસાદને કારણે શહેરના […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જાહેર થયું ઓરેન્જ અને યલો એલર્ટ

સમગ્ર ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે હવામાન વિભાગે પંચમહાલ, દાહોદ અને મહિસાગરના ઉત્તરીય જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું હતું, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું હતું, […]

વાંચન ચાલુ રાખો
રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી, ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી, ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Climate: અમદાવાદમાં IPL ફાઈનલ મેચ પહેલા વરસાદ, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ અને હવામાન કેવું રહેશે?

Ahmedabad Climate: અમદાવાદમાં IPL ફાઈનલ મેચ પહેલા વરસાદ, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ અને હવામાન કેવું રહેશે?

Gujarat Ahmedabad Climate Information Immediately: અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં શનિવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. હવામાનમાં અચાનક પલટા સાથે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગુજરાતના ઘણા વિસ્તારો સહિત મુંબઇ અને દિલ્હીમાં પણ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.  અમદાવાદમાં […]

વાંચન ચાલુ રાખો