સોનામાં 200% થી વધુનું રિટર્ન! ₹1 લાખના થઈ ગયા ₹3 લાખ, રોકાણકારોમાં ખુશીનો માહોલ – Gujarati Information | Gold Funding Creates Huge Wealth Buyers Have a good time Surprising Returns From Gold

SGB 2021-22 સિરીઝ VII ના ઓનલાઈન બોન્ડ 4,715 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે જારી થયા હતા. હવે તેની પ્રીમેચ્યોર રિડેમ્પશન કિંમત 14,167 રૂપિયા પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવી છે. આ પ્રકારે પ્રતિ ગ્રામ રોકાણકારોને 9,452 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. ટકામાં જોઈએ તો આ લગભગ 200.47% નું એબ્સોલ્યુટ રિટર્ન છે. આ ગણતરીમાં વ્યાજથી થનારી કમાણી સમાવિષ્ટ […]

વાંચન ચાલુ રાખો

ધનતેરસ અને દિવાળી પહેલા ‘Gold’ ખરીદવું કે નહીં? આ 3 ગુપ્ત પરિબળો બદલી શકે છે ‘સોનાની ચાલ’

ધનતેરસ અને દિવાળી પહેલા સોનાની માંગ ધીમે ધીમે વધવા લાગે છે. આવા સમયે ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે, અત્યારે સોનું ખરીદવું યોગ્ય રહેશે કે થોડો સમય રાહ જોવી જોઈએ? SEBI રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ રાહુલ જૈનના જણાવ્યા અનુસાર, સોનાની કિંમતને સમજવા માટે ત્રણ મોટા ફેક્ટર પર નજર રાખવી જોઈએ. આમાં ભારતની ઈમ્પોર્ટ ડ્યુટી, ગ્લોબલ […]

વાંચન ચાલુ રાખો