બાથરૂમની ટાઇલ્સ પરથી ખારા પાણીના ડાઘ દૂર કરવાના ઘરેલુ ઉપાયો

બાથરૂમ એ એવી જગ્યા છે જ્યાં સ્વચ્છતા બાબતે વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે. લોકો ઘણીવાર ટોયલેટ સીટ અને વોશબેસિનને તો ચમકદાર બનાવી દે છે, પરંતુ બાથરૂમની ટાઇલ્સ તરફ ધ્યાન આપવાનું ચૂકી જાય છે. પરિણામે સમય જતાં ટાઇલ્સ પીળી પડી જાય છે અને તેના પર ખારા પાણીના ડાઘ જામી જાય છે. આ ડાઘ માત્ર ખરાબ […]

વાંચન ચાલુ રાખો