મોટા સમાચાર: અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડી દીધો, 25 ટકાથી ઘટાડી 18 ટકા કર્યો
Final Up to date:Feb 02, 2026 10:49 PM IST અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કર્યા બાદ ભારત પર લગાવેલા ટેરિફને ઘટાડીને 25 ટકાથી 18 ટકા કરવાની જાહેરાત કરી છે. News18 નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. જો કે આ દરમિયાન એક મોટા સમાચાર […]
વાંચન ચાલુ રાખો