Antilia Job : અંબાણીના ઘરમાં નોકરી કેવી રીતે મળશે, પ્રક્રિયા જાણીને નવાઈ લાગશે
મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક લોકોમાં સામેલ છે. હજારો લોકો તેમના ઘરમાં કામ કરે છે. અંબાણીના ઘરમાં કામ કરતા નોકરો લાખોમાં પગાર મેળવે છે. એટલું જ નહીં, તેમને કોર્પોરેટ કર્મચારીઓ જેવી સુવિધાઓ પણ મળે છે. અંબાણીના ઘરમાં અંદાજે 600-700 નોકરો કામ કરે છે. તેમનો પગાર આશરે 2 લાખ રૂપિયા સુધી છે, ક્યારેક તેનાથી પણ વધુ. […]
વાંચન ચાલુ રાખો