GSRTC દ્વારા ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ, એક જ દિવસમાં સૌથી વધુ 1,46,875 સીટનું બુકિંગ
GSRTC : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને આવક મેળવવાનો નવો ઇતિહાસ રચાયો છે. આ સાથે GSRTC એ સળંગ 7માં વર્ષે આ ગૌરવપૂર્ણ સ્થાન જાળવી રાખીને […]
વાંચન ચાલુ રાખો