ગુજરાતમાં ચોમાસું તોફાની બેટિંગ પર: નવસારી, પેટલાદ અને સાવરકુંડલામાં ભારે વરસાદ, આગામી 3 દિવસ અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં ચોમાસું તોફાની બેટિંગ પર: નવસારી, પેટલાદ અને સાવરકુંડલામાં ભારે વરસાદ, આગામી 3 દિવસ અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આખરે વેગ પકડ્યો છે. મંગળવારે રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં 20 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ આશરે 3.5 ઇંચ નવસારી તાલુકામાં નોંધાયો હતો. દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા અને આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પણ લગભગ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં દિવસભર ભારે […]

વાંચન ચાલુ રાખો
1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 28 જૂનના રોજ રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈથી હવામાન વિભાગે તેજ પવન અને વાવાઝોડા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર […]

વાંચન ચાલુ રાખો
Gujarat Heatwave Replace: ગુજરાતમાં ગરમીનો કહેર વધ્યો, અમદાવાદમાં 6 દિવસ ઓરેન્જ એલર્ટ

Gujarat Heatwave Replace: ગુજરાતમાં ગરમીનો કહેર વધ્યો, અમદાવાદમાં 6 દિવસ ઓરેન્જ એલર્ટ

Gujarat Heatwave Replace: સમગ્ર ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ છે. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ગરમીનો પારો 43°C ને પાર કરી ગયો છે, જેમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3°C તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થતા લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ […]

વાંચન ચાલુ રાખો
હવામાન વિભાગની ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું?

હવામાન વિભાગની ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું?

ગુજરાત પર ચક્રવાતી પરિભ્રમણ પ્રણાલીને કારણે રાજ્યનું હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, હાલમાં ઘણા પ્રદેશોમાં વાદળો છવાયેલા છે. હવામાન આગાહી અંગે હવામાન વિભાગે વાવાઝોડા અને વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાની આગાહી કરી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, દ્વારકા અને કચ્છમાં, તેમજ કેટલાક અન્ય અલગ સ્થળોએ. વધુમાં હવામાન વિભાગે આ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. માર્ચની શરૂઆતમાં જ પારો ઉચકાઇ રહ્યો છે. એટલું જ નહીં, આવનારા સમયમાં આકરી ગરમીમાં શેકાવવા તૈયાર રહેવું પડશે. કેમ કે, હવામાન વિભાગ તરફથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં હીટવેવની આગાહી છે. સાત દિવસમાં 2થી 3 […]

વાંચન ચાલુ રાખો
ઘઉં કાળા પડી જશે તો? જગતનો તાત મૂકાયો ટેન્શનમાં

ઘઉં કાળા પડી જશે તો? જગતનો તાત મૂકાયો ટેન્શનમાં

શિયાળો વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે અને ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે એકાએક ચોમાસા જેવું વાતાવરણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે. ત્યારે સાબરકાંઠા […]

વાંચન ચાલુ રાખો
11 ઈંચ વરસાદથી ગામમાં જળબંબાકાર!

11 ઈંચ વરસાદથી ગામમાં જળબંબાકાર!

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા જામ દેવરિયા ગામમાં ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહત્વનું છે કે ગામડામાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતુ. તો ખેડૂતોના ખેતર પણ પાણીથી તરબોળ થઈ જતાં જગતના તાતે ફરી એકવખત રાતે પાણી રડવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય […]

વાંચન ચાલુ રાખો