સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ દૈનિક આદતો, એક્સપર્ટે જણાવ્યું
જીવનશૈલી | આપણા રોજિંદા જીવનમાં થતી કેટલીક નાની-નાની બાબતો લાંબા ગાળે મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. પછી ભલે તે આંતરડાનું સ્વાસ્થ્ય હોય, હૃદય હોય, મગજનું કાર્ય હોય, હાડકાં હોય કે સ્નાયુઓ હોય, તમારો આહાર, કસરત, ઊંઘ અને એકંદર જીવનશૈલી આ બધું તમારા શારીરિક સ્વાસ્થ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમે દરરોજ યોગ્ય આહાર અને […]
વાંચન ચાલુ રાખો