વડોદરામાં શાતિર મહિલાની અનોખી ચોરી, સોના-હીરાના દાગીના મોઢામાં છુપાવ્યા, CCTV વીડિયો વાયરલ

વડોદરામાં શાતિર મહિલાની અનોખી ચોરી, સોના-હીરાના દાગીના મોઢામાં છુપાવ્યા, CCTV વીડિયો વાયરલ

વડોદરાના પોશ રેસકોર્સ વિસ્તારમાં આવેલા ‘માલાબાર ગોલ્ડ’ શોરૂમમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રાહકના વેશમાં શોરૂમમાં પ્રવેશેલી એક હાઇ-પ્રોફાઇલ મહિલાએ સ્ટાફની નજરથી બચીને લાખો રૂપિયાની કિંમતની સોના અને હીરાની વીંટી અને કાનની બુટ્ટી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પકડાઈ જતાં મહિલા રડી પડી […]

વાંચન ચાલુ રાખો
VIDEO: જામનગરની 14 વર્ષની દીકરીનું રાજકોટમાં રમતાં-રમતાં હાર્ટ એટેકથી મોત, વીડિયો જોઈ કાળજું કંપી જશે

VIDEO: જામનગરની 14 વર્ષની દીકરીનું રાજકોટમાં રમતાં-રમતાં હાર્ટ એટેકથી મોત, વીડિયો જોઈ કાળજું કંપી જશે

જામનગરમાં 14 વર્ષની છોકરીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. ચાંદી બજાર વિસ્તારની કિશોરી આનંદી મોદી રાજકોટમાં તેના મામાના ઘરે રમતી વખતે અચાનક ઢળી પડી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જોકે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાથી તેના પરિવાર […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad: અમદાવાદના જ્વેલરી શોરૂમ માંથી સેલ્સગર્લ ₹ 1.16 કરોડના દાગીના લઇ રફુચક્કર, ઘટના CCTV કેમેરામાં કેદ

Ahmedabad: અમદાવાદના જ્વેલરી શોરૂમ માંથી સેલ્સગર્લ ₹ 1.16 કરોડના દાગીના લઇ રફુચક્કર, ઘટના CCTV કેમેરામાં કેદ

Ahmedabad Saleswoman Hides Jewelry Case : અમદાવાદમાં જ્વેલરી શો રૂમમાં 1.66 કરોડ રૂપિયાના દાગીનાની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવે છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા જ્વેલરી શોરૂમમાં કામ કરતી સેલ્સગર્લ લગભગ 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના રફુચક્કર થઇ ગઇ છે. દાગીના ચોરી કરવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે.  પોલીસ ફરિયાદ મુજબ અમદાવાદના કૃષ્ણ […]

વાંચન ચાલુ રાખો
પાડોશીએ ઠપકો આપતા પ્લાનિંગ સાથે પતાવી દીધો!

પાડોશીએ ઠપકો આપતા પ્લાનિંગ સાથે પતાવી દીધો!

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. છેલ્લા 12 દિવસમાં શહેરમાં હત્યાનો પાંચમો બનાવ સામે આવ્યો. બહેરામપુરામાં શનિવારે મોડી રાત્રે થયેલી યુવકની કરપીણ હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. માત્ર ઘરના ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક સગીર અને તેના મિત્રએ પ્લાનિંગ સાથે યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. […]

વાંચન ચાલુ રાખો
વેપારી-ગ્રાહક વચ્ચે બબાલ

વેપારી-ગ્રાહક વચ્ચે બબાલ

અહીં એક શાકભાજી વિક્રેતા પર ગ્રાહકે બોલાચાલી બાદ અચાનક જ હુમલો કરી દીધો અને થોડી જ સેકંડોમાં અનેક લાફા ઝીંકી દીધા. ખંભાળિયા માર્કેટયાર્ડમાં એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી સમયે શાકભાજી વિક્રેતા સાથે બોલાચાલી થઈ. શરૂઆતમાં મામલો બોલાચાલી સુધી સીમિત હતો. જો કે, અચાનક ગ્રાહક ઉગ્ર બન્યો અને વેપારી પર લાફાનો વરસાદ કરી દીધો. […]

વાંચન ચાલુ રાખો