શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ
Share Market Diwali Muhurat Buying and selling : શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટી ઉછાળે ખુલ્યા બાદ ઘટીને બંધ થયા છે. આજે સેન્સેક્સ 29 પોઇન્ટ ઘટીને 80,999 બંધ થયો છે. તો એનએઇસઇ 44 પોઇન્ટ ઘટીને 25000 લેવલ નીચે 24986 બંધ થયા છે. આજે બીએસઇની માર્કેટકેપ વધીને ₹ 505.66 લાખ કરોડ થઇ હતી. બીએસઇ પર […]
વાંચન ચાલુ રાખો