શિયાળામાં વિટામિન-D માટે તડકામાં બેસવાનો શ્રેષ્ઠ સમય જાણો

Greatest time for daylight Vitamin D in winter: શિયાળાની ઋતુમાં વાતાવરણમાં ઠંડક વધતાની સાથે જ ઘણા લોકોમાં સાંધાના દુખાવા, થાક અને નબળાઈની ફરિયાદ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ શરીરમાં વિટામિન-D ની ઉણપ હોઈ શકે છે. સૂર્યપ્રકાશ એ વિટામિન-D નો સૌથી સરળ, મફત અને કુદરતી સ્ત્રોત છે, પરંતુ શિયાળામાં યોગ્ય સમયે તડકો લેવામાં ન આવે […]

વાંચન ચાલુ રાખો