સીતાની ભૂમિકા ભજવવા બદલ રવિ કિશનને તેના પિતાએ માર માર્યો, માત્ર આટલા રુપિયા લઇ મુંબઈ ગયો
મનોરંજન ન્યૂઝ | ‘કોફી વિથ કરણ 9’ ના તાજેતરના એપિસોડમાં અભિનેતા રવિ કિશન અક્ષય કુમાર સાથે દેખાયા હતા અને તેના જીવનના મુશ્કેલ ચેપ્ટર વિશે વાત કરી હતી. તેમણે બોલીવુડમાં સ્થાપિત થતાં પહેલાં કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તેનો અનુભવ શેર કર્યો હતો. જોકે તેઓ બાળપણથી જ અભિનય તરફ આકર્ષાયા હતા, પરંતુ તેમના પરિવારે તેમની ઇચ્છાને […]
વાંચન ચાલુ રાખો