મૂળા ખાવાની સાચી રીત, મૂળા ખાવાના ફાયદા અને ગેરફાયદા જાણો
How To Eat Radish: મૂળ એક પોષણયુક્ત કંદમૂળ શાકભાજી છે જે શિયાળામાં ખાવામાં આવે છે. તેનો સ્વાદ સહેજ તીખો હોય છે. તેને સલાડ, સૂપ, સબ્જી અને પરાઠા બનાવી ખાવામાં આવે છે. મૂળા સફેદ, લાલ, જાંબલી અને કાળા રંગોમાં પણ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે મૂળાનું સફેદ કંદમૂળ અને પાંદડાં બંને આરોગ્ય માટે લાભદાયક […]
વાંચન ચાલુ રાખો