ધોળકા-બગોદરા હાઇવે પર સ્કોર્પિયો પલટતા ચાર યુવકોના મોત, સગાઈ પ્રસંગ માટે જઈ રહ્યાં હતા

ધોળકા-બગોદરા હાઇવે પર સ્કોર્પિયો પલટતા ચાર યુવકોના મોત, સગાઈ પ્રસંગ માટે જઈ રહ્યાં હતા

Gujarat Accident : અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાલથેરા ગામ નજીક સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. કુલ ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો
કપરાડામાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, એક ડ્રાઈવરનું મોત, કેબિનમાં ફસાયેલા બીજા ડ્રાઈવરે મદદ માટે બૂમો પાડી

કપરાડામાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, એક ડ્રાઈવરનું મોત, કેબિનમાં ફસાયેલા બીજા ડ્રાઈવરે મદદ માટે બૂમો પાડી

વલસાડ જિલ્લાના કપરાડામાં કુંભ ઘાટ પર બે ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરે પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે બીજો ફસાઈ ગયો. અકસ્માતની ગંભીરતા એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રકનો એક ભાગ સંપૂર્ણપણે કુચડો બોલાઈ ગયો હતો. અકસ્માત બાદ નાનાપોંડા-નાશિક હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો. ઘટનાની માહિતી મળતાં એક એમ્બ્યુલન્સ અને પોલીસ […]

વાંચન ચાલુ રાખો
પંચમહાલમાં ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, GRD જવાન સહિત બેના મોત, એક જ પરિવારના 8 લોકો ઇજાગ્રસ્ત

પંચમહાલમાં ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, GRD જવાન સહિત બેના મોત, એક જ પરિવારના 8 લોકો ઇજાગ્રસ્ત

Final Up to date:Mar 17, 2026 9:44 AM IST ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક વાન સહિત કુલ ચાર વાહનો વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક GRD જવાન અને વાન ચાલકનું મોત નીપજ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો
વાવ-થરાદમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ, બેના મોત! રોડ પર દારૂની રેલમછેલ, લૂંટવા લોકોની પડાપડી

વાવ-થરાદમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ, બેના મોત! રોડ પર દારૂની રેલમછેલ, લૂંટવા લોકોની પડાપડી

વાવ-થરાદમાં દારૂ ભરેલી ક્રેટા કાર ઝાડ સાથે અથડાતા પીન્ટુ માજીરાણા અને કાનારામના મોત થયા છે. અકસ્માત બાદ રોડ પર દારૂની રેલમછેલ અને લૂંટફાટ જોવા મળી હતી. કારમાંથી છ અલગ નંબર પ્લેટ મળી આવી છે, ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. Source link

વાંચન ચાલુ રાખો
ખંભાળિયા પોરબંદર હાઈવે પર હેવી ટ્રક નીચે બાઇક દબાઈ, બે લોકોના કમકમાટીભર્યા મોત

ખંભાળિયા પોરબંદર હાઈવે પર હેવી ટ્રક નીચે બાઇક દબાઈ, બે લોકોના કમકમાટીભર્યા મોત

Final Up to date:April 25, 2025 10:09 AM IST હેવી ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. News18 દ્વારકા: ખંભાળિયા પોરબંદર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં હેવી ટ્રક નીચે બાઈક આવી જતા બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર […]

વાંચન ચાલુ રાખો