વલસાડ પૂરમાં જીવના જોખમે લોકોને બચાવ્યા, હર્ષ સંઘવીએ વીડિયો શેર કરી ગુજરાત પોલીસની કામગીરી બિરદાવી

વલસાડ પૂરમાં જીવના જોખમે લોકોને બચાવ્યા, હર્ષ સંઘવીએ વીડિયો શેર કરી ગુજરાત પોલીસની કામગીરી બિરદાવી

ગુજરાતમાં મુશળધાર વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. વલસાડ, વાપી, ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર થઈ હતી, જ્યાં ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર દરમિયાન જીવ બચાવનારા ગુજરાત પોલીસ કર્મચારીઓના વખાણ કર્યા છે.  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ  લસાડનો એક વીડિયો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત જળબંબાકાર! ઉમરગામમાં આભ ફાટતા પૂરની સ્થિતિ, ભારતીય સેના અને NDRF એ 1200 થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યૂ

ગુજરાત જળબંબાકાર! ઉમરગામમાં આભ ફાટતા પૂરની સ્થિતિ, ભારતીય સેના અને NDRF એ 1200 થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યૂ

આજ સવારથી જાણો ગુજરાતના માથે મેઘરાજા ખિજાયા હોય તેમ અનરાધાન વરસી રહ્યા છે. અમદાવાદ સહિત આખા ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવામાં દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાનો ઉમરગામ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં માત્ર 28 કલાકમાં આશરે 43 ઇંચ વરસાદ પડ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર […]

વાંચન ચાલુ રાખો
સુરત પૂરના અસરગ્રસ્ત વેપારીઓ માટે ગુજરાત સરકારનું મોટું પુનર્વસન પેકેજ; જાણો કોને કેટલી મળશે આર્થિક સહાય

સુરત પૂરના અસરગ્રસ્ત વેપારીઓ માટે ગુજરાત સરકારનું મોટું પુનર્વસન પેકેજ; જાણો કોને કેટલી મળશે આર્થિક સહાય

સુરત શહેરમાં ગત 6 અને 7 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે પ્રભાવિત થયેલા વેપારીઓ અને ધંધાર્થીઓને બેઠા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક રાહત પેકેજની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી આ ભગીરથ રાહત પેકેજની વિસ્તૃત જાહેરાત કરી હતી. આ પેકેજમાં […]

વાંચન ચાલુ રાખો
સુરત શહેરમાં પૂર રાહત સહાય: 1185 અસરગ્રસ્તોને રૂ.35.21 લાખની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાયનું વિતરણ કરાયું

સુરત શહેરમાં પૂર રાહત સહાય: 1185 અસરગ્રસ્તોને રૂ.35.21 લાખની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાયનું વિતરણ કરાયું

સુરત શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાના વિસ્તારોમાં ખાડીપૂર, પાણી ભરવાના કારણે થયેલ માનવ મૃત્યુ/ઈજા તેમજ સ્થાવર જંગમ મિલકતને થયેલ નુકસાન સામે કેશડોલ્સ, ઘરવખરી, કપડાની સહાય આપવા માટે જિલ્લા કલેકટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વે અંગેની કામગીરી તાત્કાલિક હાથ ધરીને પુર્ણ કરી શકાય તે માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ 227 જેટલા કર્મયોગીઓની […]

વાંચન ચાલુ રાખો
વરસાદનું તાંડવ: દરિયામાં રમકડાની જેમ તરવા લાગી ગાડીઓ

વરસાદનું તાંડવ: દરિયામાં રમકડાની જેમ તરવા લાગી ગાડીઓ

ભારે તોફાન સાથે એવો વરસાદ વરસ્યો કે રોડ પર ચાલતી અને પાર્ક કરાયેલી અનેક કાર દરિયામાં પહોંચી ગઈ. વાત ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની છે. જ્યાં ભારે તોફાન અને વરસાદના કારણે જન જીવન પર ખૂબ માઠી અસર પડી રહી છે. અચાનક આવેલા પૂરના કારણે અહીં અનેક કાર તણાઈને દરિયામાં પહોંચી ગઈ. અહીંના ગ્રેટ ઓશન રોડની આસપાસના વિસ્તારોમાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા પંથકમાં બારે મેઘ ખાંગા, સર્વત્ર જળબંબાકાર

દ્વારકા પંથકમાં બારે મેઘ ખાંગા, સર્વત્ર જળબંબાકાર

સૌરાષ્ટ્ર પર હવે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે ખેડૂતો પર મેઘરાજા ઓળઘોળ બની ગયા છે. દ્વારકા પંથકમાં કલ્યાણપુર સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે ખેતરમાં ઉભો પાક ફરી લહેરાવા લાગ્યો છે. કલ્યાણપુર તાલુકામાં મંગળવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાનેલી સહિતના ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત […]

વાંચન ચાલુ રાખો
VIDEO: દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ભારે વરસાદ બાદ જિલ્લામાં પરિસ્થિતિ વણસી

VIDEO: દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ભારે વરસાદ બાદ જિલ્લામાં પરિસ્થિતિ વણસી

Final Up to date:July 05, 2025 11:12 PM IST દ્વારકામાં નાવદ્રા ગામમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં અહીંયા આખી કાર વહી ગઈ જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કાર પાણીમાં તણાઈ દ્વારકા: જિલ્લામાં આજે મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અહીંયા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. જિલ્લામાં […]

વાંચન ચાલુ રાખો