વરસાદનું તાંડવ: દરિયામાં રમકડાની જેમ તરવા લાગી ગાડીઓ

વરસાદનું તાંડવ: દરિયામાં રમકડાની જેમ તરવા લાગી ગાડીઓ

બિઝનેસ BUSINESS
Spread the love



ભારે તોફાન સાથે એવો વરસાદ વરસ્યો કે રોડ પર ચાલતી અને પાર્ક કરાયેલી અનેક કાર દરિયામાં પહોંચી ગઈ. વાત ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની છે. જ્યાં ભારે તોફાન અને વરસાદના કારણે જન જીવન પર ખૂબ માઠી અસર પડી રહી છે. અચાનક આવેલા પૂરના કારણે અહીં અનેક કાર તણાઈને દરિયામાં પહોંચી ગઈ. અહીંના ગ્રેટ ઓશન રોડની આસપાસના વિસ્તારોમાં વાય નદી, કેનેટ નદી અને કંબરલેન્ડ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. જેના કારણે લોકોને નદીની આસપાસ ન જવા ચેતવણી આપવી પડી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *