તમારા શરીરમાં પાણીની ઉણપ તો નથીને, આ 5 સંકેતોથી ઓળખો
Dehydration Signs: ઉનાળાની ગરમી શરુ થતા જ શરીર પર તેની અસરો સ્પષ્ટપણે દેખાય છે. તેજ સૂર્યપ્રકાશ, વધતું તાપમાન અને પરસેવાને કારણે શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન સામાન્ય સમસ્યા બની જાય છે. લોકો ઘણીવાર આને હળવાશથી લે છે, પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં ના આવે તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. […]
વાંચન ચાલુ રાખો