Right this moment Information: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના નોશ્કી શહેરમાં અજાણ્યા હુમલાખોરોએ હિન્દુ ઉદ્યોગપતિ રાકેશ કુમારની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ડોન અખબારના અહેવાલ મુજબ આ ઘટના શુક્રવારે બની હતી.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બલૂચિસ્તાનના નોશ્કી શહેરના કાદિરાબાદ સ્ટોપ વિસ્તારમાં સ્થિત નોશ્કી માર્કેટમાં બની હતી. શુક્રવારે કેટલાક હથિયારધારી શખ્સો રાકેશ કુમારની દુકાનમાં ઘૂસી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રાકેશ કુમારે વિરોધ કર્યો ત્યારે તેઓ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ ફરી એકવાર બલૂચિસ્તાનમાં લઘુમતી સમુદાયોની સલામતી પર સવાલો ઉભા કર્યા છે.
મહારાષ્ટ્રમાં ગણેશ મૂર્તિ પડવાથી બે લોકોના કરુણ મોત, 5 ઘાયલ
મુંબઇના ભુલેશ્વર વિસ્તારમાં બલરામ માર્કેટ મર્ચેન્ટ રોડ પર ભુલેશ્વર ચા રાજા ની ગણેશ પ્રતિમાના આગમન જુલુસ દરમિયાન મૂર્તિ પડવાથી બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકોના નામ સંકેત નેવશે (33) અને બ્રિજેશ હેમંત જોશી (30) છે. આ બંને વ્યક્તિને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા,જ્યારે ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
-
Aug 23, 2026 10:36 IST
બલૂચિસ્તાનમાં હિન્દુ બિઝનેસમેન રાકેશ કુમારની ગોળી મારીને હત્યા
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના નોશ્કી શહેરમાં અજાણ્યા હુમલાખોરોએ હિન્દુ ઉદ્યોગપતિ રાકેશ કુમારની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ડોન અખબારના અહેવાલ મુજબ આ ઘટના શુક્રવારે બની હતી.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બલૂચિસ્તાનના નોશ્કી શહેરના કાદિરાબાદ સ્ટોપ વિસ્તારમાં સ્થિત નોશ્કી માર્કેટમાં બની હતી. શુક્રવારે કેટલાક હથિયારધારી શખ્સો રાકેશ કુમારની દુકાનમાં ઘૂસી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રાકેશ કુમારે વિરોધ કર્યો ત્યારે તેઓ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ ફરી એકવાર બલૂચિસ્તાનમાં લઘુમતી સમુદાયોની સલામતી પર સવાલો ઉભા કર્યા છે.
-
Aug 23, 2026 07:40 IST
મહારાષ્ટ્રમાં ગણેશ મૂર્તિ પડવાથી બે લોકોના કરુણ મોત, 5 ઘાયલ
મુંબઇના ભુલેશ્વર વિસ્તારમાં બલરામ માર્કેટ મર્ચેન્ટ રોડ પર ભુલેશ્વર ચા રાજા ની ગણેશ પ્રતિમાના આગમન જુલુસ દરમિયાન મૂર્તિ પડવાથી બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકોના નામ સંકેત નેવશે (33) અને બ્રિજેશ હેમંત જોશી (30) છે. આ બંને વ્યક્તિને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા,જ્યારે ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
#WATCH | मुंबई, महाराष्ट्र | भुलेश्वर इलाके में बलराम मर्चेंट रोड पर ‘भुलेश्वर चा राजा’ की गणेश प्रतिमा के आगमन जुलूस के दौरान प्रतिमा गिरने से दो लोगों की मौत हो गई और पांच लोग घायल हो गए।
मृतकों के नाम संकेत नेवशे (33) और बृजेश हेमंत जोशी (30) हैं; अस्पताल लाने पर दोनों को मृत… pic.twitter.com/ijX0cdHgwI
— ANI_HindiNews (@AHindinews) August 22, 2026