IND vs NZ: ટીમ ઈન્ડિયા સામે ગ્લેન ફિલિપ્સનો દબદબો, 2026માં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો

વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મજબૂત શરૂઆત કરી હતી જોકે દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડનો હાથ ઉપર રહ્યો હતો. ગ્લેન ફિલિપ્સ અને હેનરી નિકોલ્સ વચ્ચેની સદીની ભાગીદારીએ ન્યુઝીલેન્ડને પહેલા દિવસે મજબૂત સ્થિતિમાં મૂક્યું છે. નિકોલ્સે તેની મજબૂત સદી પૂર્ણ કરી છે, અને હવે બધાની નજર ગ્લેન ફિલિપ્સ પર છે, જે પહેલા દિવસે 94 રન […]

વાંચન ચાલુ રાખો