ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ, પાવીજેતપુરમાં 2.68 ઈંચ નોંધાયો
Right now Gujarat rain fall knowledge: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ કરતા પણ વધારે સમયથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જોકે, ક્યાં ભારે તો ક્યાં હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે. ગત બે દિવસથી ગુજરાતમાં ધીમે ધીમે જોર ઘટતું દેખાઈ રહ્યું છે. વરસાદ પડવાની માત્રામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વરસાદની મહત્તમ માત્રા 3 ઈંચ કરતા […]
વાંચન ચાલુ રાખો