ગુજરાત ATS એ બે શખ્સોને દબોચ્યા, ગઝવા-એ-હિંદ અને ISIS સાથે કનેક્શન, RSS નેતાઓ હતા નિશાના પર

ગુજરાત ATS એ બે શખ્સોને દબોચ્યા, ગઝવા-એ-હિંદ અને ISIS સાથે કનેક્શન, RSS નેતાઓ હતા નિશાના પર

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કાવતરાના આરોપસર બે યુવાનોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વ્યક્તિઓ ‘ગઝવા-એ-હિંદ’ ની વિભાવના હેઠળ ભારતમાં હિંસક કૃત્યો કરવાની યોજના બનાવી રહ્યા હતા. RSS સાથે સંકળાયેલા ઘણા રાજકારણીઓ તેમના હિટલિસ્ટ પર હતા. તપાસ દરમિયાન ટીમને આરોપીઓના મોબાઇલ ફોન પર પુરાવા મળ્યા જે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત-રાજસ્થાન ATSનો સપાટો; 25 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ, નીકળ્યું પાકિસ્તાન કનેક્શન

ગુજરાત-રાજસ્થાન ATSનો સપાટો; 25 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ, નીકળ્યું પાકિસ્તાન કનેક્શન

ગુજરાત ATS અને રાજસ્થાન ATS ને એક મોટી સફળતા મેળી છે. સંયુક્ત અને ગુપ્ત કાર્યવાહી દરમિયાન બંને રાજ્યોના પોલીસ દળોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરફેર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં 5 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹25 કરોડ હોવાનો અંદાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATS ને સરહદ પારથી […]

વાંચન ચાલુ રાખો
જનેતા બની હત્યારી: પતિ સાથે ઝઘડો થયો અને ભોગ 14 મહિનાની બાળકીનો લેવાયો, ઓશિકાથી દબાવીને મારી નાખી

જનેતા બની હત્યારી: પતિ સાથે ઝઘડો થયો અને ભોગ 14 મહિનાની બાળકીનો લેવાયો, ઓશિકાથી દબાવીને મારી નાખી

Final Up to date:Mar 16, 2026 11:45 PM IST હૈદરાબાદના રિસાલા બજાર વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના બની છે. અહીં એક માતાએ પોતાની જ 14 મહિનાની દીકરીનું ઓશિકા વડે મોઢું દબાવી મોતના મુખમાં ધકેલી દીધી. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. જનેતા બની હત્યારી હૈદરાબાદ: “મા તે મા બીજા બધા વન વગડાના વા” […]

વાંચન ચાલુ રાખો
“મેં તારી સાસુને પતાવી દીધી”: સસરાએ જમાઈને ફોન કરી હત્યાની કબૂલાત કરી; UPનો ચોંકાવનારો કિસ્સો

“મેં તારી સાસુને પતાવી દીધી”: સસરાએ જમાઈને ફોન કરી હત્યાની કબૂલાત કરી; UPનો ચોંકાવનારો કિસ્સો

Final Up to date:Mar 15, 2026 2:16 PM IST ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ પર તેની પત્નીની હત્યાનો આરોપ છે. સ્વજનોનો દાવો છે કે આરોપીએ ઘટના બાદ પોતાના જમાઈને ફોન કરીને કહ્યું કે તેણે તેની સાસુને મારી દીધી છે. આ ઘટના પછી આરોપી ફરાર છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પત્નીની હત્યા કરી […]

વાંચન ચાલુ રાખો
‘પ્રેમની આગ’માં બળ્યો યુવક: બ્લેકમેલથી પરેશાન યુવતીએ પરિવાર સાથે મળીને આપી ભયાનક સજા

‘પ્રેમની આગ’માં બળ્યો યુવક: બ્લેકમેલથી પરેશાન યુવતીએ પરિવાર સાથે મળીને આપી ભયાનક સજા

Final Up to date:Mar 02, 2026 1:24 PM IST ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં પ્રેમ, વિશ્વાસ અને બ્લેકમેલિંગનો ભયાનક અંત આવ્યો છે. અહીં પ્રેમિકાએ તેના પરિવાર સાથે મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતારી રહી છે. હાલ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. ‘પ્રેમની આગ’માં બળ્યો યુવક Crime Information: ઉત્તર પ્રદેશના […]

વાંચન ચાલુ રાખો
ઝૂંપડાથી વિલા સુધી પહોંચેલી બે બહેનોના કાંડ ખૂલ્યા! ગુજરાત કનેક્શન પણ આવ્યું સામે

ઝૂંપડાથી વિલા સુધી પહોંચેલી બે બહેનોના કાંડ ખૂલ્યા! ગુજરાત કનેક્શન પણ આવ્યું સામે

FIR મુજબ આરોપીઓએ આર્થિક રીતે પછાત પરિવારોની યુવતીઓને નિશાન બનાવી હતી. તેમને માસિક ₹10,000 પગાર, મફત રહેઠાણ, ભોજન અને ઘરકામ માટે કહેવાતી “હાઇ-પ્રોફાઇલ જીવનશૈલી”ની લાલચ આપી હતી. Source link

વાંચન ચાલુ રાખો
દેવભૂમિ દ્વારકા: જીરાના પાકની અદાવતમાં લાકડીના ઘા ઝીંકી આધેડની નિર્મમ હત્યા, બે મહિલા સહિત ચારની ઘરપકડ

દેવભૂમિ દ્વારકા: જીરાના પાકની અદાવતમાં લાકડીના ઘા ઝીંકી આધેડની નિર્મમ હત્યા, બે મહિલા સહિત ચારની ઘરપકડ

Final Up to date:April 18, 2025 10:46 AM IST ગુજરાતીમાં કહેવાય છે કે, ‘પહેલો સગો તે પાડોશી’, તે પછી ઘરના નજીક હોય કે ખેતરના નજીક. પણ અહીં તો એક અલગ વાત બની છે. ખેતરના શેઢા પાડોશીઓએ સાથે મળી અને લાકડીના ઘા ઝીંકીને પાડોશીને જ મોતને ઘાટ ઉતારી દીધો તેવી એક ઘટના સામે આવી છે, તો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા: સગીર હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, નાણા માટે મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો

દ્વારકા: સગીર હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, નાણા માટે મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો

Final Up to date:March 22, 2025 9:42 AM IST ગળામાં પહેરેલી સોનાની ચેનની લૂંટ કરવાના ઇરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી, ઇનસેટમાં મૃતક દ્વારકા: જામખંભાળિયામાં મિત્ર દ્વારા જ પોતાના મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરનાર 15 વર્ષીય કેતન વાઘેલાની […]

વાંચન ચાલુ રાખો