ઓટીટી રીલિઝ લિસ્ટ, ફાઇનલ ડેસ્ટિનેશન સિક્વલ થી માસ્ટરપ્લાન આ 9 ફિલ્મ અને વેબ સીરિઝ રીલિઝ
OTT Launch This Week : ઓટીટી પર આ અઠવાડિયે ભરપૂર મનોરંજન મળશે. 16 ઓક્ટોબરે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર 0 ફિલ્મ અને વેબ સીરિઝ રિલિઝ થઇ છે. તેમા ક્યાંક ચોરીની રસપ્રદ કહાણી જોવા મળશે, તો ક્યાંક એવરેસ્ટની ઐતિહાસિક ચઢાણની રોમાંચક દાસ્તાં. જો તમે આ અઠવાડિયે કંઇક નવું જોવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ નવી રીલિઝને […]
વાંચન ચાલુ રાખો