અમદાવાદમાં યોજાયેલા કોન્સર્ટમાં દિલજીત દોસાંઝને વિદેશી પ્રશંસકે ગાલ પર કરી કિસ, સિંગરના રિએક્શનથી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ
Diljit Dosanjh Ahmedabad Live performance : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરને શનિવારે દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાયો હતો. જેમાં એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. અમદાવાદમાં પર્ફોમન્સ કરી રહેલા દિલજીત દોસાંઝને તેની એક વિદેશી ચાહકે સ્ટેજ પર સૌની સામે ગાલ પર કિસ કરી હતી. જેના પર સિંગની પ્રતિક્રિયા જોવા જેવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા […]
વાંચન ચાલુ રાખો