IPL 2026, KKR vs MI LIVE : આઈપીએલ 2026, મુંબઈની ખરાબ શરૂઆત, 23 રનમાં 3 વિકેટ ગુમાવી

IPL 2026, KKR vs MI LIVE : આઈપીએલ 2026, મુંબઈની ખરાબ શરૂઆત, 23 રનમાં 3 વિકેટ ગુમાવી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Kolkata Knight Riders vs Mumbai Indians, KKR vs MI LIVE Rating: આઈપીએલ 2026ની 65મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 4 ઓવરમાં 3 વિકેટે 23 રન બનાવી લીધા છે.  કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

કોલકાતા નાઇટ રાઇડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરોન ગ્રીન, રોવમન પોવેલ, મનિષ પાંડે, રિંકુ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે.

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બોશ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા.

  • Could 20, 2026 20:08 IST

    KKR vs MI LIVE : રોહિત શર્મા 15 રને આઉટ

    રોહિત શર્મા 13 બોલમાં 2 સિક્સર સાથે 15 રને સૌરભ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 23 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી.

  • Could 20, 2026 19:54 IST

    KKR vs MI LIVE : કેમરોન ગ્રીને એક ઓવરમાં 2 વિકેટ ઝડપી

    રેયાન રિકલ્ટન 7 બોલમાં 1 ફોર સાથે 6 રને અને નમન ધીર 3 બોલમાં ખાતું ખોલાયા વિના કેમરોન ગ્રીનનો શિકાર બન્યા. મુંબઈએ 17 રનમાં 2 વિકેટ ગુમાવી.

  • Could 20, 2026 19:32 IST

    KKR vs MI LIVE : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

    રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બોશ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા.

  • Could 20, 2026 19:12 IST

    KKR vs MI LIVE : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

    અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરોન ગ્રીન, રોવમન પોવેલ, મનિષ પાંડે, રિંકુ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે.

  • Could 20, 2026 19:03 IST

    KKR vs MI LIVE : કોલકાતાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026ની 65મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Could 20, 2026 18:48 IST

    KKR vs MI LIVE : કોલકાતા માટે કરો યા મરો નો મુકાબલો

    અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ મેચ કરો યા મરો જેવી છે.  આઈપીએલ 2026 ના પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે KKR એ મુંબઈ ઈન્ડિયન્સને કોઈપણ કિંમતે હરાવવું પડશે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તે કેકેઆરનું સમીકરણ બગાડી શકે છે. 

  • Could 20, 2026 18:33 IST

    KKR vs MI LIVE : આજે કોલકાતા વિ મુંબઈ વચ્ચે મુુકાબલો

    આઈપીએલ 2026ની 65મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *