IPL 2026, CSK vs SRH LIVE : આઈપીએલ 2026, ઇશાન કિશન અને ક્લાસેને બાજી સંભાળી

IPL 2026, CSK vs SRH LIVE : આઈપીએલ 2026, ઇશાન કિશન અને ક્લાસેને બાજી સંભાળી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Chennai Tremendous Kings vs Sunrisers Hyderabad, CSK vs SRH LIVE Rating: આઈપીએલ 2026ની 63મી મેચમાં  ચેન્નાઈ સુપર કિંગ્સે આપેલા 181 રનના પડકાર સામે સનરાઇઝર્સ હૈદરાબાદે 14 ઓવરમાં 2 વિકેટે 126 રન બનાવી લીધા છે.  આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, કાર્તિક શર્મા, શિવમ દુબે, પ્રશાંત વીર, અકેલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન.

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, પ્રફુલ હીંગે.

  • Could 18, 2026 23:00 IST

    CSK vs SRH LIVE : હૈદરાબાદના 100 રન

    સનરાઇઝર્સ હૈદરાબાદે 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા. ઇશાન કિશન અને હેનરિચ ક્લાસેન રમતમાં છે.

  • Could 18, 2026 22:27 IST

    CSK vs SRH LIVE : અભિષેક શર્મા 26 રને આઉટ

    અભિષેક શર્મા 21 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 26 રને હુસૈનની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 56 રનમાં બીજી વિકેટ ગુમાવી.

  • Could 18, 2026 22:04 IST

    CSK vs SRH LIVE : ટ્રેવિસ હેડ 6 રને આઉટ

    ટ્રેવિસ હેડ 6 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી મુકેશ ચૌધરીની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 18 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Could 18, 2026 22:01 IST

    CSK vs SRH LIVE : હૈદરાબાદને 181 રનનો પડકાર

    આઈપીએલ 2026ની 63મી મેચમાં  ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવી લીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 181 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Could 18, 2026 21:27 IST

    CSK vs SRH LIVE : શિવમ દુબે 26 રને આઉટ

    શિવમ દુબે 23 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 26 રને શાકિબ હુસૈનની ઓવરમાં બોલ્ડ થયો. પ્રશાંત વીર 9 બોલમાં 2 ફોર સાથે 11 રને આઉટ થયો.  

  • Could 18, 2026 21:15 IST

    CSK vs SRH LIVE : ડેવાલ્ડ બ્રેવિસ 44 રને બોલ્ડ

    ડેવાલ્ડ બ્રેવિસ 27 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 44 રને ઇશાન મલિંગાની ઓવરમાં બોલ્ડ થયો. ચેન્નાઈએ 159 રને પાંચમી વિકેટ ગુમાવી.

  • Could 18, 2026 20:36 IST

    CSK vs SRH LIVE : કાર્તિક શર્મા 32 રને આઉટ

    કાર્તિક શર્મા 19 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 32 રને કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો. ઋતુરાજ ગાયકવાડ 21 બોલમાં 15 રને કમિન્સનો શિકાર બન્યો. ચેન્નાઈએ 100 રને ચોથી વિકેટ ગુમાવી. 

  • Could 18, 2026 20:10 IST

    CSK vs SRH LIVE : ઉર્વિલ પટેલ 13 રને બોલ્ડ

    ઉર્વિલ પટેલ 8 બોલમાં 2 સિક્સર સાથે 13 રન બનાવી શાકિબ હુસૈનની ઓવરમાં બોલ્ડ થયો. ચેન્નાઈએ 48 રનમાં બીજી વિકેટ ગુમાવી.

  • Could 18, 2026 19:51 IST

    CSK vs SRH LIVE : સેમસન 27 રને આઉટ

    સંજુ સેમસન 13 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 27 રને કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નાઈએ 31 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Could 18, 2026 19:29 IST

    CSK vs SRH LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, પ્રફુલ હીંગે.

  • Could 18, 2026 19:10 IST

    CSK vs SRH LIVE : ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, કાર્તિક શર્મા, શિવમ દુબે, પ્રશાંત વીર, અકેલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન.

  • Could 18, 2026 19:06 IST

    CSK vs SRH LIVE : ચેન્નાઈએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Could 18, 2026 18:54 IST

    CSK vs SRH LIVE : આજે ચેન્નાઈ વિ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2026ની 63મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *