Ind vs NZ 1st T20I Dwell : પ્રથમ ટી 20, અભિષેક શર્માની આક્રમક બેટિંગ

Ind vs NZ 1st T20I Dwell : પ્રથમ ટી 20, અભિષેક શર્માની આક્રમક બેટિંગ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India vs New Zealand Dwell Rating, 1st T20 :  પ્રથમ ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે 7.3 ઓવરમાં 2 વિકેટે 88 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નાગપુરમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ : ટિમ રોબિન્સન, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટીયન ક્લાર્ક, કાયલે જેમિસન, ઈશ સોઢી, જેકોબ ડફી.

  • Jan 21, 2026 19:42 IST

    Ind vs NZ 1st T20I Dwell : અભિષેક શર્માની અડધી સદી

    અભિષેક શર્માએ 22 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.

  • Jan 21, 2026 19:18 IST

    Ind vs NZ 1st T20I Dwell : ભારતે 27 રને બીજી વિકેટ ગુમાવી

    સંજુ સેમસન 7 બોલમાં 2 ફોર સાથે 10 રને જેમિસનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 18 રને પ્રથમ વિકેટ ગુમાવી. ઇશાન કિશન 5 બોલમાં 2 ફોર સાથે 8 રને જેકોબ ડફીનો શિકાર બન્યો. ભારતે 27 રને બીજી વિકેટ ગુમાવી.

  • Jan 21, 2026 18:46 IST

    Ind vs NZ 1st T20I Dwell : ભારત પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

  • Jan 21, 2026 18:45 IST

    Ind vs NZ 1st T20I Dwell : ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન

    ટિમ રોબિન્સન, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટીયન ક્લાર્ક, કાયલે જેમિસન, ઈશ સોઢી, જેકોબ ડફી.

  • Jan 21, 2026 18:33 IST

    Ind vs NZ 1st T20I Dwell : ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ભારત સામેની પ્રથમ ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નાગપુરમાં રમાઇ રહી છે.

  • Jan 21, 2026 16:39 IST

    Ind vs NZ 1st T20I Dwell : ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટી20 વેધર રિપોર્ટ

    એક્યુવેધર એપ અનુસાર બુધવારે સવારે નાગપુરમાં તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને તડકો રહેવાની સંભાવના છે. બપોરે તાપમાન સહેજ વધીને 27 ડિગ્રી સુધી જશે અને ત્યારબાદ સાંજે 14 ડિગ્રી સુધી ઘટશે. હવામાન એકદમ ક્લિન અને ક્રિકેટ માટે સારું રહેવાની સંભાવના છે. ઝાકળ પડવાની સંભાવના નથી. પરિસ્થિતિને જોતા ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરશે.

  • Jan 21, 2026 14:38 IST

    Ind vs NZ 1st T20I Dwell : ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 પિચ રિપોર્ટ

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 કાળી માટાની પીચ પર રમાશે. અહીં બોલરોને ફાયદો મળી શકે છે.  બાઉન્સ ઓછો થવાથી સ્પિનરોને મદદ મળશે. પિચ તૂટશે નહીં, પરંતુ ધીરે ધીરે ધીમી પડશે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન મિચેલ સેન્ટનર અને અક્ષર પટેલ જેવા બોલરો ખતરનાક સાબિત થઈ શકે છે.

  • Jan 21, 2026 14:37 IST

    Ind vs NZ 1st T20I Dwell : ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી 20

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે  5 મેચોની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ બુધવારે (21 જાન્યુઆરી) નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.00 વાગ્યે શરુ થશે. ટોસ 6.30 કલાકે થશે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 13 ટી-20 મેચોમાં બહુ મોટો સ્કોર થયો નથી. ભારત અહીં ચાર મેચ રમ્યું છે. બે માં જીત મળી છે અને બે માં પરાજય થયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *