Well being Suggestions: સવારના નાસ્તામાં પલાળેલા ચણા ખાવા જોઈએ કે શેકેલા મખાણા? જાણો બંનેના અદભૂત ફાયદા

Well being Suggestions: સવારના નાસ્તામાં પલાળેલા ચણા ખાવા જોઈએ કે શેકેલા મખાણા? જાણો બંનેના અદભૂત ફાયદા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Health Tips Roasted Makhana vs Soaked Chana Which is More Healthy BreakfastHealth Tips Roasted Makhana vs Soaked Chana Which is More Healthy Breakfast

મખાણા અને ચણાના પોષક તત્વોની વાત કરીએ તો, મખાણા કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન, ઓછી કેલરી, મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તે હાડકાં અને હૃદયના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તો બીજી તરફ, ચણામાં પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન હોય છે. તે ડાયેટરી ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. ફાઈબર હોવાને કારણે તે પેટ માટે સારું માનવામાં આવે છે અને શરીરને તરત જ એનર્જી આપવા માટે પણ તે ફાયદાકારક છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *