Gujarat heavy rain dwell: ગુજરાતમાં અનરાધાર વરસાદ, અમદાવાદમાં પાણી પાણી, લોકો પરેશાન

Gujarat heavy rain dwell: ગુજરાતમાં અનરાધાર વરસાદ, અમદાવાદમાં પાણી પાણી, લોકો પરેશાન

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat heavy rain dwell replace : ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. પહેલા મેઘરાજાએ દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનો વારો પાડી દીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વધારે સમયથી અમદાવાદ સહિત મધ્યગુજરાતના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં અમદાવાદ શહેર પાણીમાં સમાયું હોય એમ અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. એક સાથે 10 ઈંચ કરતા વધારે વરસાદે અમદાવાદની દશા ખરાબ કરી નાંખી છે. જેના પગલે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 

છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 23 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 24 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસદા ખેડાના મહેમદાવાદ તાલુકામાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

  • Jul 24, 2026 08:49 IST

    Gujarat heavy rain dwell: ગુજરાતમાં 35 તાલુકામાં 5 ઈંચથી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

    વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 35 તાલુકા એવા છે જ્યાં 5 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડાના તારાપુમાં 09.76 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

  • Jul 24, 2026 08:30 IST

    Gujarat heavy rain dwell: ગુજરાતમાં 27 તાલુકામાં 10 ઈંચથી 20 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

    વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 27 તાલુકા એવા છે જ્યાં 10 ઈંચથી લઈને 20 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડાના મહેમદાવાદમાં 19.96 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. 

  • Jul 24, 2026 07:03 IST

    Gujarat heavy rain dwell: છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે

    ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 23 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 24 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસદા ખેડાના મહેમદાવાદ તાલુકામાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

  • Jul 24, 2026 07:02 IST

    Gujarat heavy rain dwell: ગુજરાતમાં અનરાધાર વરસાદ

    ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. પહેલા મેઘરાજાએ દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનો વારો પાડી દીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વધારે સમયથી અમદાવાદ સહિત મધ્યગુજરાતના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં અમદાવાદ શહેર પાણીમાં સમાયું હોય એમ અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. એક સાથે 10 ઈંચ કરતા વધારે વરસાદે અમદાવાદની દશા ખરાબ કરી નાંખી છે. જેના પગલે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *