Comfortable Dhanteras Needs in Gujarati : ધનતેરસ દિવાળીના તહેવારનો પ્રથમ દિવસ છે. ધનતેરસ પર ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાનો દિવસ છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને ધન, સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત આયુર્વેદના દેવ ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. સારું આરોગ્ય પણ એક ધન છે.
આજના વ્યસ્ત સમયમાં લોકો વોટ્સઅપ અને સોશિયલ મીડિયાથી તહેવારોની શુભેચ્છા પાઠવે છે. અહીં સુંદર ધનતેરસ શુભેચ્છા સંદેશ અને શાયરી આપી છે, જેના વડે તમારા સ્વજનોને આ પાવન તહેવાની શુભકામના પાઠવી શકાય છે.
ધનતેરસ શુભેચ્છાઓ સંદેશ
(1) સોના-ચાંદી જેવી ચમક તમારા નસીબમાં સદા જળવાઈ રહે, વ્યવસાય અને કરિયરમાં પ્રગતિના નવા માર્ગો ખુલતા રહે. આપ સૌને ધનતેરસ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
(2) ધન, ધાન્ય અને નિરોગી કાયાનું સુખ આપને પ્રાપ્ત થાય, ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય. ધનતેરસના આ પવિત્ર તહેવારની હાર્દિક શુભેચ્છા!
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/04/happy-dhanteras-wishes-messages-2026-11-04-15-45-54.jpg)
(3) સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્તિનાં પર્વ ધનતેરસની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ!
(4) ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે. શુભ ધનતેરસ!
(5) દીવાઓનો પ્રકાશ ફેલાતો રહે, મીઠાઈની મીઠાશ આમ જ બની રહે, ધનતેરસના આ પાવન અવસરે આપના પરિવારમાં ખુશીઓની બહાર રહે.
(6) હે માતા લક્ષ્મી… સર્વેને એટલુ ધન દેજો કે શોધવુ પણ ના પડે કે સંતાડવુ પણ ના પડે. શુભ ધનતેરસ.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/04/happy-dhanteras-wishes-2026-11-04-15-47-02.jpg)
(7) સમૃદ્ધિની દેવી માઁ લક્ષ્મી અને ઘરની લક્ષ્મી સ્વરૂપ સ્ત્રીઓના પૂજન થકી આપ સર્વેના જીવનમાં સમૃદ્ધિ નો ધોધ વહે તેવી શુભકામનાઓ.
(8) તમે જેની અપેક્ષા કરો છો તેનાથી પણ વધુ માં લક્ષ્મી તમને આપે, ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.
(9) D- ધન, H- હિંમત, A- ઐશ્વર્ય, N- નિધિ, T- તેજ, E- ઈજ્જત, R- રાજયોગ, A- આરોગ્ય, S- સફળતા. Comfortable Dhanteras 2026
(10) લક્ષ્મી આવશે એટલી કે બધી દિશામાં નામ હશે, દિવસ રાત વ્યાપાર વધે એટલો કે વધારે કામ થશે, ઘર પરિવાર સમાજ માં આમારું નામ વધે, આજ ઈચ્છા છે આમારી તમારા માટે ધનતેરસ ની શુભકામના.
ધનતેરસની શુભેચ્છા શાયરી
(1) ધન અને વૈભવની ક્યારેય ન રહે ખોટ, માતા લક્ષ્મી આપે તમને આશીર્વાદ અખૂટ. ધનતેરસની હાર્દિક શુભકામનાઓ!
(2) ધન કી બરસાત હો, ખુશીયો કા આગમન હો, આપકો જીવન કા હર સુખ પ્રાપ્ત હો, માતા લક્ષ્મી કા આપકે ઘર વાસ હો. હેપ્પી ધનતેરસ.
(3) ૐ શ્રીં મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ન્યે ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત્ – શુભ ધનતેરસ
(4) સોનાનો રથ, ચાંદની ની પાલખી, જેમાં બેસીને માં લક્ષ્મી આવી, આપવા તમને અને તમારા પૂરા પરિવારને
ધનતેરસની વધાઈ. Comfortable Dhanteras 2026
(5) ધનતેરસમાં વધે તમારું ધન, માં લક્ષ્મી કરે ખુશ તમારું મન, કરું હું પ્રાથના માતા ને, ના ક્યારેય દુખ આવે મારા મિત્ર ને. ધનતેરસની અઢળક શુભેચ્છાઓ.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/04/happy-dhanteras-2026-2026-11-04-15-49-18.jpg)
(6) દિવસે ને દિવસે વધે તમારો વ્યાપાર, પરિવાર માં બને સ્નેહ અને પ્રેમ, રહે હમેશા વધારે પૈસા ની વર્ષા, આવો રહે ધનતેરસ નો તહેવાર. ધનતેરસની શુભકામના.
(7) ચારો તરફ હે દીયોં કી કતાર, આયા હૈ ધન કા ત્યોહાર, લક્ષ્મી માતા કી કૃપા હો આપ પર અપાર, મુબારક હો ધનતેરસ કા ત્યોહાર. ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ
(8) સંપત્તિનો વરસાદ થાય, સુખની શરૂઆત થાય, તમને જીવનની બધી ખુશીઓ મળે, તમારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહે, આપ સર્વને ધનતેરસની શુભેચ્છાઓ.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/11/04/happy-dhanteras-wishes-2026-2026-11-04-15-48-23.jpg)
(9) દીવો કલાકો સુધી ચમકતો રહે છે, સૂર્ય એક દિવસ માટે ચમકતો હોય છે, પરંતુ તમારા માટે મારી શુભેચ્છાઓ કાયમ માટે ચમકતી રહે છે. Comfortable Dhanteras 2026
(10) દિવડા નો પ્રકાશ મીઠાઈ નો સ્વાદ, ફટાકડા નો ફુવારો, ધન ની વર્ષા પરિવાર નો પ્રેમ, અભિનંદન તમને ધનતેરસ નો તહેવાર. થનતેરસના શુભ દિવસની અઢળક શુભકામનાઓ.
