Right this moment Information: આસામ CM હિમંતા બિસ્વા સરમા 5 જૂને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

Right this moment Information: આસામ CM હિમંતા બિસ્વા સરમા 5 જૂને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Right this moment Newest Information Replace 31 Might 2026 Sunday : આસામ રાજ્યના મંત્રીમંડળનું 5 જૂન 2026ના રોજ વિસ્તરણ થવાનું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને કેબિનેટના વિસ્તરણ વિશે જાણકારી આપી છે. હિમંતા બિસ્વા એ એક પોસ્ટમાં લખ્યું છે,  મને જણાવતા આનંદ થાય છે કે આસામ સરકારની મંત્રી પરિષદનું વિસ્તરણ 5 જૂન 2026 ના રોજ કરવામાં આવશે.

  • Might 31, 2026 12:03 IST

    અમદાવાદમાં IPL ફાઈનલ મેચ પહેલા વરસાદ, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ અને હવામાન કેવું રહેશે?

    અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં શનિવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. હવામાનમાં અચાનક પલટા સાથે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જો કે શનિવારે રાતે 12 વાગ્યા પછી પડેલા વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે પણ આગામી 2 – 3 દિવસ સુધી વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આઈપીએલ 2026 ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ ઘેરાયું છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

  • Might 31, 2026 12:01 IST

    આસામ CM હિમંતા બિસ્વા સરમા 5 જૂને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

    આસામ રાજ્યના મંત્રીમંડળનું 5 જૂન 2026ના રોજ વિસ્તરણ થવાનું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને કેબિનેટના વિસ્તરણ વિશે જાણકારી આપી છે. હિમંતા બિસ્વા એ એક પોસ્ટમાં લખ્યું છે,  મને જણાવતા આનંદ થાય છે કે આસામ સરકારની મંત્રી પરિષદનું વિસ્તરણ 5 જૂન 2026 ના રોજ કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *