Share Market Information: સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ, એશિયન માર્કેટ નરમ

Share Market Information: સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ, એશિયન માર્કેટ નરમ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information In the present day Stay Replace In Gujarati : શેરબજાર સૂચંકાક સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના છેલ્લા દિવસે સુધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 98 પોઇન્ટ વધી 75497 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 42 પોઇન્ટના સુધારા સાથે 23,731 ખુલ્યો છે. મિડલ ઇસ્ટમાં તણાવ અને ક્રૂડ ઓઇલમાં તેજીથી માર્કેટ સેન્ટિમેન્ટ દબાણ હેઠળ છે.

પેટ્રોલ ડીઝલના ભાવ પ્રતિ લીટર ₹ 3 વધ્યા

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ વધુ વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે, જે તાત્કાલિક અમલમાં આવ્યા છે. નવા દરો અનુસાર પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹94.77 થી વધીને ₹97.77 પ્રતિ લિટર થયો છે. ડીઝલના ભાવ પ્રતિ લિટર ₹87.67 થી વધીને ₹90.67 પ્રતિ લિટર થયા છે. આ પેટ્રોલ અને ડીઝલ બંને માટે પ્રતિ લિટર ₹3નો વધારો દર્શાવે છે. જોકે, રાહતની વાત એ છે કે CNGના ભાવ યથાવત રહ્યા છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Could 15, 2026 09:21 IST

  • Could 15, 2026 09:18 IST

    સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ, એશિયન માર્કેટ પણ નરમ

    શેરબજાર સૂચંકાક સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના છેલ્લા દિવસે સુધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 98 પોઇન્ટ વધી 75497 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 42 પોઇન્ટના સુધારા સાથે 23,731 ખુલ્યો છે. મિડલ ઇસ્ટમાં તણાવ અને ક્રૂડ ઓઇલમાં તેજીથી માર્કેટ સેન્ટિમેન્ટ દબાણ હેઠળ છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *