જીવનશૈલી | રેસીપી | બહારથી કરકરો, અંદરથી સોફ્ટ અને ખાતા પેટ ન ભરાય એવા ટેસ્ટી રાઈસ પકોડા નાણાંની લઇ મોટા બધાના પ્રિય બની જશે! આ રાઇસ પોપકોર્ન નાસ્તો પલાળેલા ચોખા, બટાકા અને સાદા મસાલાથી બનાવવામાં આવે છે. ચાના સમયે અથવા અચાનક નાસ્તાની કંઈક અલગ ખાવાની ઈચ્છા થાય તો પરફેક્ટ નાસ્તો છે.
શું તમે નાસ્તામાં કંઈક હળવું અને કડકડતું ખાવા માંગો છો? તો રાઇસ પોપકોર્ન એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે! આ રેસીપી માત્ર મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને તે ઓછી કેલરી ધરાવતી હોવાથી બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈને ખૂબ પસંદ પડે છે, જાણો રેસીપી
રાઇસ પોપકોર્ન રેસીપી
સામગ્રી
1 કપ પલાળેલા ચોખા
1 બાફેલા બટાકા (છૂંદેલા)
1 ડુંગળી (બારીક સમારેલા)
2 લાલ મરચાંની પેસ્ટ
1 ચમચી આદુ લસણની પેસ્ટ
2 ચમચી ધાણાના પાન
½ ચમચી જીરું
સ્વાદ પ્રમાણે મીઠું
તળવા માટે તેલ
પંજાબી સ્ટાઇલ ટેસ્ટી ચટાકેદાર લાહોરી ચણા રેસીપી, છોલેને પણ મારશે ટક્કર
રાઇસ પોપકોર્ન બનવવાની રીત
સૌ પ્રથમ પલાળેલા ચોખાને બરછટ મિશ્રણમાં પીસી લો. છૂંદેલા બાફેલા બટાકા, સમારેલી ડુંગળી, લાલ મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, ધાણાના પાન, જીરું અને મીઠું ઉમેરો.
