પતિ ભજનમાંથી વહેલા ઘરે આવ્યો, જોયું તો પત્ની તેના પ્રેમી સાથે…!

પતિ ભજનમાંથી વહેલા ઘરે આવ્યો, જોયું તો પત્ની તેના પ્રેમી સાથે…!

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



રાજકોટ શહેરમાં એક ચોંકાવનાર અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાને મળવા જતા એક પરિણીત પ્રેમીને મોત મળ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરની લક્ષ્મણ ટાઉનશીપમાં ગત ગુરૂવારના રોજ ચોથા માળેથી એક વ્યક્તિ જમીન ઉપર પટકાતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી. આ શખ્સ જ્યારે પોતાની પરિણીત પ્રેમીકાને મળવા ગયો હતો ત્યારે અચાનક તેનો પતિ ઘરે આવી જતાં પોતે ગભરાઈ ગયો હતો અને ફ્લેટના ચોથા માળે લગાવેલી ગેસની પાઈપલાઈન પકડીને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પાઈપ તેની પકડથી છૂટી જતાં તે નીચે પટકાયો હતો અને મૃત્યુ પામ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *