સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે EDએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે EDએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

બ્લોગ BLOG
Spread the love

સુરેન્દ્રનગર: જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે EDએ ચાર્જશીટ દાખલ કરી છે. 1500 કરોડની NA જમીનનો મુદ્દામાં 9 કરોડ રૂપિયાની ગેરરીતિઓ થઈ હોવાનુંમ તપાસમાં ખુલ્યું છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *