T20 World Cup 2026, Pakistan vs Sri Lanka LIVE Cricket Rating Updates : ટી 20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલામાં શ્રીલંકા સામે પાકિસ્તાને 8 ઓવરમાં વિના વિકેટે 78 રન બનાવી લીધા છે. આ મેચ કેન્ડીના પલ્લીકેલે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
પાકિસ્તાન ઇનિંગ્સ
-પાકિસ્તાને 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
શ્રીલંકા : પથુમ નિસાંકા, કામિલ મિશારા, ચરિથ અસલંકા, પવન રથનાયકે, દાસુન શનાકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, જાનીથ લિયાંગે, દુનિથ વેલાવાગે, દુષ્મંથા ચમીરા, મહેશ તિક્ષાના, દિલશાન મદુશંકા.
પાકિસ્તાન : સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), ખ્વાજા નફાય, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહિન આફ્રિદી, નસીમ શાહ, અબરાર અહમદ, ઉસ્માન તારીક.
