CCTV: ધાળા દા’ડે એક્ટિવા લઈ ગયો ચોર

CCTV: ધાળા દા’ડે એક્ટિવા લઈ ગયો ચોર

બિઝનેસ BUSINESS
Spread the love



મહેસાણા શહેરના રાધનપુર રોડ પર ધોળા દિવસે એક્ટિવા ચોરીની ઘટના બની છે. કાશી વિશ્વનાથ મંદિર પાસે ધોળા દિવસે એક એક્ટિવા સ્કૂટરની ચોરી થઈ છે. માલિકે વાહન રોડની સાઈડમાં પાર્ક કરીને નોકરીએ જવા નીકળ્યા હતા, પરંતુ સાંજે સાડા પાંચ વાગ્યે પરત ફરતા તેમને પોતાનું એક્ટિવા ગાયબ હોવાનું જણાયું હતું. જોકે, સમગ્ર મામલે તેમણે નજીકમાં લાગેતા CCTVની તપાસ કરાવતા એક્ટિવાની ચોરી થઈ હોવાની ખબર પડી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક યુવક થોડો સમય સફેદ કલરના એક્ટિવા પર બેસી રહે છે અને ત્યારબાદ મોકો મળતા જ તે એક્ટિવાની ચોરી કરીને ચાલ્યો જાય છે. આ મામલે સ્થાનિક પોલીસે ચોર સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *