IND Vs NZ: શિવમ દુબેએ ચોથી T20 મેચમાં જે રીતે બેટિંગ કરી તેનો પાયો 25મી જાન્યુઆરીએ નખાઈ ગયો હતો

IND Vs NZ: શિવમ દુબેએ ચોથી T20 મેચમાં જે રીતે બેટિંગ કરી તેનો પાયો 25મી જાન્યુઆરીએ નખાઈ ગયો હતો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


shivam dube batting practice immediately after the matchshivam dube batting practice immediately after the match

ચોથી ટી20માં ભારત તરફથી એક માત્ર શિવમ દુબે દમદાર બેટિંગ કરી શક્યો હતો, જેણે 23 બોલમાં 65 રન બનાવ્યા હતા. છઠ્ઠા નંબરે બેટિંગ માટે ઉતરેલા શિવમ દુબેએ એવો બેટિંગમાં એવો તરખાટ મચાવ્યો હતો કે એક સમયે ન્યૂઝીલેન્ડની ટીમ ચિંતામાં મૂકાઈ ગઈ હતી, જોકે, તેની સામે દમદાર બેટ્સમેન નહોતો જેનો ન્યૂઝીલેન્ડે ફાયદો ઉઠાવ્યો પરંતુ શિવમ દુબેએ એક સમયે 300થી વધુની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી, જોકે, તેની વિકેટ પડી ત્યારે તેણે 282.61ની સ્ટ્રાઈક રેટથી 65 રન બનાવ્યા હતા.  (BCCI Video: Screengrab)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *