ઘરમાં ચાર લોકો હોય તો કેટલા તેલનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ? હાર્ટ એટેકનું જોખમ રહેશે દૂર, ડોક્ટરે જણાવી સાચી ફોર્મ્યુલા

ઘરમાં ચાર લોકો હોય તો કેટલા તેલનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ? હાર્ટ એટેકનું જોખમ રહેશે દૂર, ડોક્ટરે જણાવી સાચી ફોર્મ્યુલા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 ભારતીય રસોઈની ઓળખ મસાલાથી થાય છે, પરંતુ આ મસાલાને સ્વાદ અને સુગંધ આપવાનું કામ તેલ કરે છે. હળદર, નમક અને મરચાના પાઉડર સાથે સાથે તેલ દરેક ડિશમાં મહત્વનો ભાગ ભજવે છે. વઘાર હોય કે, શાકની ગ્રેવી હોય કે પરોઠાનું પડ હોય, તેલ વગર ભારતીય ખોરાક અધૂરો લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્ય તેલને લઈને ઘણા અભ્યાસ સામે આવ્યાં છે. જેમાં જણાવાયું છે કે, અયોગ્ય તેલનો વધારે પડતો ઉપયોગ હાર્ટ હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે. ભારતીય રસોઈની ઓળખ મસાલાથી થાય છે, પરંતુ આ મસાલાને સ્વાદ અને સુગંધ આપવાનું કામ તેલ કરે છે. હળદર, નમક અને મરચાના પાઉડર સાથે સાથે તેલ દરેક ડિશમાં મહત્વનો ભાગ ભજવે છે. વઘાર હોય કે, શાકની ગ્રેવી હોય કે પરોઠાનું પડ હોય, તેલ વગર ભારતીય ખોરાક અધૂરો લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્ય તેલને લઈને ઘણા અભ્યાસ સામે આવ્યાં છે. જેમાં જણાવાયું છે કે, અયોગ્ય તેલનો વધારે પડતો ઉપયોગ હાર્ટ હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે.

ભારતીય રસોઈની ઓળખ મસાલાથી થાય છે, પરંતુ આ મસાલાને સ્વાદ અને સુગંધ આપવાનું કામ તેલ કરે છે. હળદર, નમક અને મરચાના પાઉડર સાથે સાથે તેલ દરેક ડિશમાં મહત્વનો ભાગ ભજવે છે. વઘાર હોય કે, શાકની ગ્રેવી હોય કે પરોઠાનું પડ હોય, તેલ વગર ભારતીય ખોરાક અધૂરો લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્ય તેલને લઈને ઘણા અભ્યાસ સામે આવ્યાં છે. જેમાં જણાવાયું છે કે, અયોગ્ય તેલનો વધારે પડતો ઉપયોગ હાર્ટ હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *