Ind vs NZ 4th T20I Reside : ચોથી ટી 20 મેચ, ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

Ind vs NZ 4th T20I Reside : ચોથી ટી 20 મેચ, ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India vs New Zealand Reside Rating, 4th T20 :  ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઇ.

ન્યૂઝીલેન્ડ : ટિમ શીફર્ટ, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઝેક ફોલ્કસ,  મેટ હેનરી, ઈશ સોઢી, જેકોબ ડફી.

  • Jan 28, 2026 18:39 IST

    Ind vs NZ 4th T20I Reside : ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન

    ટિમ શીફર્ટ, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઝેક ફોલ્કસ,  મેટ હેનરી, ઈશ સોઢી, જેકોબ ડફી.

  • Jan 28, 2026 18:38 IST

    Ind vs NZ 4th T20I Reside : ભારત પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઇ.

  • Jan 28, 2026 18:35 IST

    Ind vs NZ 4th T20I Reside : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે

  • Jan 28, 2026 16:22 IST

    Ind vs NZ 4th T20I Reside : ભારત વિ ન્યૂઝીલેન્ડ ચોથી ટી 20 મેચ

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે  5 મેચોની ટી 20 શ્રેણીની ચોથી મેચ બુધવારે વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.00 વાગ્યે શરુ થશે. ટોસ 6.30 કલાકે થશે. ભારત શ્રેણીમાં 3-0થી આગળ છે.  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *