બિન અનામત વર્ગમાં આવતા 58 જેટલા સમાજોએ સ્થાનિક ચૂંટણી પહેલાં અનામતનો મુ્દ્દો ઉઠાવ્યો અને ચૂંટણીમાં પણ EWS વર્ગના ઉમેદવારોને અનામત બેઠકો ફાળવવા માગ કરી. મતલબ કે જેવી રીતે SC,ST, OBC વર્ગને અનામત બેઠકો મળે છે એવી જ રીતે EWSમાં આવતા સવર્ણોને પણ અનામત બેઠકો આપવા માગ કરાઈ. આ મુદ્દે પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિતના સમાજના અગ્રણીઓની મહત્વની બેઠક યોજાઈ અને આગામી રણનીતિ નક્કી કરાઈ હતી.
Source link
