ચૂંટણીમાં અનામત આપવાની માગ સાથે 3 સમાજ મેદાને

ચૂંટણીમાં અનામત આપવાની માગ સાથે 3 સમાજ મેદાને

બિન અનામત વર્ગમાં આવતા 58 જેટલા સમાજોએ સ્થાનિક ચૂંટણી પહેલાં અનામતનો મુ્દ્દો ઉઠાવ્યો અને ચૂંટણીમાં પણ EWS વર્ગના ઉમેદવારોને અનામત બેઠકો ફાળવવા માગ કરી. મતલબ કે જેવી રીતે SC,ST, OBC વર્ગને અનામત બેઠકો મળે છે એવી જ રીતે EWSમાં આવતા સવર્ણોને પણ અનામત બેઠકો આપવા માગ કરાઈ. આ મુદ્દે પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિતના સમાજના અગ્રણીઓની […]

વાંચન ચાલુ રાખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિપ્રદર્શન! રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એકજૂથ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિપ્રદર્શન! રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એકજૂથ

આર્થિક રીતે નબળા વર્ગને રાજકીય ક્ષેત્રે પણ અનામત મળે તેવી માંગ સાથે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં વર્ષો પહેલા અનામત આંદોલનના કેન્દ્રમાં રહેલા અનેક જાણીતા ચહેરાઓ ફરી એક મંચ પર જોવા મળ્યા હતા. દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા, રમજુભા જાડેજા સહિતના આગેવાનો વચ્ચે આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી […]

વાંચન ચાલુ રાખો