skating journey Dwarka: ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબના 6થી 12 વર્ષની વયના એક છોકરી સહિત 21 બાળકો 425 કિમી સ્કેટિંગ યાત્રા કરીને દ્વારકા પહોંચ્યા છે. તેમણે જગત મંદિરે શીશ ઝુકાવ્યું અને શારીરિક પ્રવૃત્તિનો સંદેશ આપતાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે.
Source link
